લીંબડી: લીંબડી સિકસલેન હાઇવે ઓવરબ્રિજ નીચે સર્કલ પર હેવી ટાવર માટે ના બે માસ થી ખોદેલા ખાડા હવે બન્યા જોખમી દુર્ઘટના ની ભીતિ વધી
Limbdi, Surendranagar | Aug 5, 2025
લીંબડી હાઇવે સર્કલ પાસે ઓવરબ્રીજ ની બંને સાઇડ રાતના અંધારા ઉલેચવા માટે હેવી ફ્લડ લાઇટ ટાવર ની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે...