નડિયાદ: સફાઈ કર્મચારીઓના પ્રશ્ન હલ થવાની તૈયારીમાં: ડે. કમિશ્નર મહેન્દ્ર દેસાઈએ આપી માહિતી
નડિયાદમાં સફાઈ કર્મચારીઓનો વિવાદ વક્રી રહ્યો છે. બુધવારે બપોરે સફાઈ કર્મચારીઓ વચ્ચે અંદરો અંદર વિવાદ થતા મનપા બહાર હોબાળો મળ્યો હતો. ત્યારે એ સમગ્ર મામલી ડે.કમિશનર મહેન્દ્ર દેસાઈ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓનો પ્રશ્ન હલ થવાની તૈયારીમાં છે.સફાઈ કર્મચારીઓએ થોડુંક શાંતિથી કામ લેવાની જરૂર છે.