જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં જૂની પટેલ મીલની બાજુમાં રહેતા કૌશલ્યાબા બચુભા જાડેજા નામના ૪૮ વર્ષના મહિલાએ ગઇકાલે સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો. 108 ટીમે તપાસી મૃત જાહેર કર્યા હતા.