સાગબારા: નંદુરબાર ખાતે એક આદિવાસી યુવાનની હત્યાકાંડ બાબતે સાગબારા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
ઘણા થોડા દિવસ પહેલા જ આદિવાસી સમાજના યુવા નો નંદરબાર ખાતે હત્યા કરવામાં આવી જેના વિરોધ પ્રદર્શન તરીકે તેમજ શ્રદ્ધાંજલિ તરીકે સાગબારા ખાતે તેમને આપવામાં આવી જેમાં ઘણા આદિવાસી સમાજના યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા