વ્યારા: વ્યારા ના ચીખલી રોડ નજીક આવેલ એલ્યુમિનિયમ કંપનીમાં ટેન્કર માં બ્લાસ્ટ થયો બાદમાં આગ લાગી એકને ગંભીર ઈજા.
Vyara, Tapi | Sep 25, 2025 વ્યારા ના ચીખલી રોડ નજીક આવેલ એલ્યુમિનિયમ કંપનીમાં ટેન્કર માં બ્લાસ્ટ થયો બાદમાં આગ લાગી એકને ગંભીર ઈજા.તાપી જિલ્લાના વ્યારા ના ચીખલી રોડ નજીક આવેલ આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં ફરનેશ ઓઈલ ખાલી કરતા ટેન્કર માં ગુરુવારે 2 કલાકની આસપાસ બ્લાસ્ટ થયો હતો.બાદમાં આગ લાગી ગઈ હતી.જેમાં એક ને ગંભીર ઈજા અને ચાર ઈસમોને સામાન્ય ઈજા પોહચી હતી.બનાવની જાણ ફાયર વિભાગ ને થતા તાત્કાલિક ત્યાં પોહચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.