સુરેન્દ્રનગર શહેરની દયામય માતા સ્કુલમાં સુરેન્દ્રનગર થી સાંસદ અંતર્ગત એન્યુઅલ ડે (વાર્ષિકોત્સવ) યોજાયો હતો.નાના બાળકો થી લઈ ધોરણ ૧૦ સુધીના બાળકોએ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.વિધાર્થીઓ દ્વારા દેશભક્તિ, રાસ ગરબા, નૃત્ય, બેટી બચાઓ, પર્યાવરણ બચાઓ, મહિલા શસક્તિકરણ, સંસદની કામગીરી સહિતની થીમ આધારિત ડાન્સ રજૂ કરવામાં આવ્યા જે અંગે ભાગ લેનાર વિધાર્થીની સંધ્યા ચૌહાણે આપી પ્રતિક્રિયા