જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સભામાં હોબાળો, એક વ્યકિતએ ગોપાલ ઇટાલિયા પર બુટનો ઘા કર્યો, ગોપાલ ઇટાલિયા પર જાહેર સભામાં હુમલો કરાયો, ગોપાલ ઇટાલીયા પર બુટનો ઘા થતા સભામાં અફરાતફરી, બુટનો ઘા કરનાર શખ્સને આપના કાર્યકર્તાઓ મેથીપાક ચખાડ્યો, પોલીસે શખ્સની ધરપકડ કરી લઈ જવામાં આવ્યો, ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા