મહુવા: કળસારના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી, મહુવા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ
મહુવા તાલુકાના કળસાર ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાનો મામલો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ કળસાર ગામના સરપંચ નિલેશભાઈ ગોબરભાઈ બારૈયાએ મહુવા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર તેઓ તા. 17 મેના રોજ ખાટસુરા મુકામે સામાજિક કામ માટે ગયા હતા. તે દરમિયાન ગ્રામ પંચાયતના સભ્ય ગોવિંદભાઈ નાનજીભાઈ શિયાળનો તેમના મોબાઈલ