અમરેલી ધારી રોડ પર સર્જાયો અકસ્માત એસટી બસની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયા ના આક્ષેપો કરાયા
Amreli City, Amreli | Sep 6, 2025
અમરેલી ધરી રોડ પર સર્જાયો અકસ્માત, એસટી બસની બેદરકારીને કારણે સર્જાયો અકસ્માત ના થયા આક્ષેપો, ત્રણને ઇજા અમરેલી ધરી રોડ...