ભુજ: રૂદ્રમાતા પાસે બે ટ્રેઈલર સામ સામે ભટકાતા ચાલકનું મોત
Bhuj, Kutch | Nov 22, 2025 ભુજ ખાવડા હાઈવે રોડ પર સતત નમક ભરેલા વાહનો અને આરઈ પાર્કના ભારે વાહનોની અવરજવરના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. થોડો સમય સુધી શાંતિ રહ્યા બાદ ગઈકાલે વધુ એક અકસ્માતની ઘટના બની હતી. ગઈકાલે રાત્રે બનેલા અકસ્માતના બનાવથી અરેરાટી ફેલાઈ P તી. 1ની હાથી es બાઈ ટર ગી The બાબતે સ્થાનીકે માહિતગારોથી મળતી વિગતો મુજબ રૂદ્રમાતા જાગીરની ગોલાઈ પર ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. બે ટ્રેઈલર સામ સામે ભટકાતા ખાવડા બાજુથી નમક ભરી આવી ર