જેસર: જેસર પી.જી.વી.સી.એલ. મા આવતા, ૬૬ કે.વી. જેસર સબ-સ્ટેશનમાંથી નીકળતા ફીડરમાં વિજકાપ
*તારીખ-૩૧/૦૩/૨૦૨૬ ને મંગળવારના રોજ પી.જી.વી.સી.એલ. જેસર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા, ૬૬ કે.વી. જેસર સબ-સ્ટેશનમાંથી નીકળતા ૧૧ કે.વી. ઝડકલા ખેતીવાડી (આવતો વિસ્તાર: *ઝડકલા, નવી-જૂની કાંત્રોડી, હિપાવડલી અને કેદારીયા નો ખેતીવાડી વિસ્તાર*) ફિડરમાં સવારે 8:00થી સાંજના 6: વાગ્યા સુધી સંપૂર્ણ વીજ પુરવઠો બંધ રહેશે પી.જી.વી.સી.એલ. જેસર દ્વારા મેઇન્ટેનન્સ (સમારકામ) કામ પૂર્ણ થ