લીંબડી: વઢવાણ: લીંબડી પોલીસ મથકે નોંધાયેલ ડોલર ના ચિટિંગ ના ગુનામાં ફરાર આરોપીએ lcb પોલીસે હેલિપેડ પાસેથી ઝડપી લીધો
લીંબડી પોલીસ મથકે નોંધાયેલ ડોલર દ્વારા રૂપિયા 620000 ન ચિટિંગ ના ગુનામાં 3 માસથી ફરાર આરોપી શક્તિભાઇ ઉર્ફે ગરબડ માધુભાઈ રાણેવાડીયા ને સુરેન્દ્રનગર LCB પોલીસે બાતમીના આધારે સુરેન્દ્રનગર હેલિપેડ પાસેથી ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.