માંગરોળ: માંગરોળ શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો
માંગરોળ શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો   . જેમાં કેશોદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, ઉપપ્રમુખ અબ્દુલમિયા સૈયદ બાપુ, કારોબારી ચેરમેન સબાનાબેન રાઠોડ, મહામંત્રી ધનસુખભાઈ હોદાર, પરેશભાઈ જોશી, નગરપાલિકાનાં સદસ્યશ્રીઓ, શહેર ભાજપ સંગઠન ટીમ, અને તમામ શ્રેણીમાં આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહેલ. સ્નેહમિલન કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાઓ સાથે