લીલીયા: લીલીયા રેલ્વે સ્ટેશન પર નવું પ્લેટફોર્મ બનાવવા તાત્કાલિક માંગણી,મુસાફરોની સલામતી મુદ્દે સાંસદ સમક્ષ રજૂઆત
Lilia, Amreli | Sep 2, 2025
લીલીયા રેલ્વે સ્ટેશન પર માત્ર એક જ પ્લેટફોર્મ હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે. ટ્રેન ક્રોસિંગ વખતે મુસાફરોને...