મહુધા: મહુધાના ચુણેલ ખાતે મેલડી માતાજીના મંદિરનો પાટોત્સવ યોજાયો,રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા
Mahudha, Kheda | Nov 9, 2025 મહુધા તાલુકાના ચુણેલ ગામે મેલડી માતાજીના મંદિરનો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો.જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.સૌ ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.