તળાજા: શેળાવદર ગામના ગામજનોએ આવાસ યોજના ને લઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું
તળાજા તાલુકાના શેળાવદર ગામ માં આવાસ યોજના ના મકાન આપવામા આવે તેવી માંગણી સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન અપાયું તળાજા તાલુકાના શેળવદર ગામના લોકો દ્વારા આજે આવેદન અપાયો હતો અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે મકાન નો સર્વે તારીખ 27/11/2025 થી 30/11/2025 ના રોજ સર્વે કરવામાં આવેલ જેમાં જરૂરિયાત લોકો નો સર્વે થયો નથી અને બીજી બાબત કે જે ગરીબ લોકો ને મકાન