હિંમતનગર બી ડીવીઝન પોલીસ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ જગ્યાએથી ગુમ થયેલા મોબાઈલ અને મુદ્દા માલ શોધવામાં આવેલા અને કુલ 19 મોબાઈલ બે લાખ ત્રણ હજારની કિંમતના ટેકનીકલ સર્વિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે શોધી કાઢેલા અને આ મોબાઈલ આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે તે વ્યક્તિને બોલાવીને પરત આપવામાં આવ્યા હતા આ પ્રસંગે પીઆઇ એમડી ચૌહાણ પીએસઆઇ આર એલ દેસાઈ તથા સ્ટાફના હસ્તે લોકોને મોબાઇલ પરત અપાતા પોલીસની કામગીરી બાબતે લોક