ઉપલેટા: મોજ અને વેણુ બે ડેમની જળ સપાટીમાં વધારો થતા બંને ડેમોના પાટીયા ખોલી નદીકાંઠા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવેલ
Upleta, Rajkot | Aug 24, 2025
ઉપલેટા પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ ડેમની ઉપરવાસની પાણીની આવકને લઈને મોજ તેમજ વેણુ બે ડેમના દરવાજાઓ ખોલી નદીના પટમાં...