ભચાઉ: ગીરનાર પર્વત પર મંદિરમાં તોડફોડ મામલે યોગી દેવનાથ બાપુ એકલધામથી રોષ વ્યક્ત કર્યો
Bhachau, Kutch | Oct 5, 2025 ગીરનાર પર્વત પર ગોરખનાથ મંદિરમાં તોડફોડની ઘટના બની હતી. જેને લઈ સમગ્ર સંત સમાજમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતના યોગી તરીકે જાણીતા યોગી દેવનાથ બાપુએ રોષ વ્યક્ત કર્યો છે.