માધુપુરામાં તૈલીય મીલના કમ્પાઉન્ડમાં એક ખુલ્લી જગ્યા પર જુગાર રમતા 8 ઈશમોંને ઝડપાયા, માધુપુરા પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અમદાબાદના માધુપુરા વિસ્તારમાં આવેલ તૈલીય મીલના કમ્પાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર રમતા કુલ 8 ઈસમોને માધુપુરા પોલીસે ઝડપી પાડ્યા છે....