લાઠી નજીક આવેલ ઢસા ગામમાં ઓથીમા નામની વૃદ્ધાને અજાણ્યા બાઈક ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને બાઈક ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. અકસ્માત બાદ વૃદ્ધાને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ઢસા ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે.