નડિયાદ: ગાંધીજીવન મૂલ્યોની જાગૃતિ અંતર્ગત વિવિધ સ્થળોએ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું
નડિયાદ ગુજરાત વિદ્યાપીઠની ટીમ દ્વારા ગાંધીજીવન મૂલ્યોની જાગૃતિ હેતુ નડિયાદમાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ભારતીય વિદ્યાભવન નરસંડા,બી .એમ.પટેલ હાઇસ્કુલ ,શ્રી લક્ષ્મીનારાયણ હાઇસ્કુલ વડતાલ ,દિલ્હી પબ્લિક સ્કૂલ,મહાત્મા ગાંધી વિદ્યાલય, કણજરી નડિયાદ રૂરલમાં કાર્યક્રમો યોજાયા. કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ નો પરિચય, સ્વાવલંબન પદયાત્રાનો હેતુ, સ્નાતક અભિયાન, સરદાર પટેલની ૧૫૦