પેટલાદ: જોગણ ગામે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | Nov 5, 2025 પેટલાદ તાલુકાના જોગણ ગામે વેરાઈમાતા મંદિરે દીપોત્સવ, આરતી અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું. યોજાયેલ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ સાહેબ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.