મોરબી: મોરબી જિલ્લામાં દિવાળી તહેવાર નિમિત્તે બહાર ફરવા જતા લોકોને જિલ્લા પોલીસવડા દ્વારા પ્રજાજોગ સંદેશો પાઠવાયો...
Morvi, Morbi | Oct 20, 2025 મોરબી જિલ્લામાં હાલ ચાલતા દિવાળી તહેવાર દરમિયાન નાગરિકો બહાર ફરવા માટે જતા હોય છે, ત્યારે આ લોકો માટે મોરબી જિલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલ દ્વારા પ્રજાજોગ સંદેશો પાઠવી સાવચેતી દાખવવા અપિલ કરવામાં આવી છે....