છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે રજનીબેન રાઠવા બિનહરીફ ચૂંટાયા
છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખપદ માટે ભાજપના રજનીબેન રાઠવા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ પદ આદિજાતિ મહિલા માટે અનામત હતું. ભાજપના સભ્યો અને આગેવારોની ઉપસ્થિતિમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.