હરસુરપુર પુંજાપાદર માં થયેલ અતિવૃષ્ટિની સહાય થી વંચિત ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ પાઠવ્યું આવેદનપત્ર.
Amreli City, Amreli | Sep 11, 2025
2024 ની અતિવૃષ્ટિ સહાયથી વંચિત ખેડૂતોની હૈયાવરાળ. હરસુરપૂર પૂંજાપાદરના ખેડૂતો પહોંચ્યા અમરેલી અમરેલી કલેક્ટર કચેરીએ...