કાલાવાડ: ધોરાજી હાઇવે પર એસટી બસ બંધ પડી જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
જામનગર જિલ્લાના કાલાવડ ધોરાજી હાઇવે પર ગઈકાલે સાંજે એસટી બસ અચાનક બંધ પડી જતા મુસાફરો કલાકો સુધી રસ્તા પર રજડી પડ્યા હતા. મુસાફરોએ કલાકો સુધી હાઈવે પર બેસી રહેવું પડ્યું હતું. ત્યારે મુસાફરોમાં એસટી વિભાગ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.