પલસાણા: ચલથાણ સુગર ફેકટરી ની 57 મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના મેદાનમાં યોજાઇ
4 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થતા ફાયદો થશે
Palsana, Surat | Oct 30, 2025 પ્રમુખ સ્થાને યોજાયેલી સાધારણ સભામાં મંડળીના અહેવાલના વર્ષની સંસ્થાની કામગીરી રજૂ કરવામાં આવી હતી મંડળીના 16,517 સભાસદો માંથી માત્ર 5000 થી 5500 ખેડૂતો જ શેરડીનું વાવેતર કરે છે જે મંડળી માટે ખૂબ ચિંતાનો વિષય છે જે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથેજ મંડળીના પ્રમુખે એવું પણ જણાવ્યું હતું કે વધતા હતા શહેરીકરણ ને કારણે જમીનો ઓછી થતાં પુરવઠાની ઘટ પડે છે છેલ્લા ત્રણ વર્ષમાં આંકડાઓ જોતા સ્પષ્ટ નજરે પડે છે