જસદણ: જસદણના બળધોઇના ફાર્મમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 11ની ધરપક
Jasdan, Rajkot | Oct 1, 2025 જસદણના બળધોઇના ફાર્મમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, જસદણના બળધોઇના ફાર્મમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 11ની ધરપકs જસદણના બળધોઇ ગામની સીમમા ફાર્મમા ચાલતા જુગાર કલબ પર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા 11 શખસોની ધરપકડ કરી રૂ. 1.58 લાખની રોકડ સહીત રૂ. 8 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. વાડી માલીકે પોતાનાં ફાર્મમા જુગાર કલબ શરુ કરી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો. જસદણના બળધોઇ ગામની સીમમા આવેલી ફાર્મમા મનસુખ કાળુ કાછેલા પોતાનાં ફાર્મમા જુગાર કલબ ચલાવતો હોવાની બ