મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવતા કોંગી નેતા પ્રતાપ દુધાત..કૃષિ સહાય પેકેજમાં નાના ખેડૂત ખાતેદારો અને તાજેતરમાં અવસાન પામેલા ખેડૂત ખાતેદારોના વારસદારોના સમાવેશ કરવાની માંગ.ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું તેને આવકારું છું - પ્રતાપ દુધાત...... દોઢ હેક્ટર, 2 હેકટરથી ઓછી ખેતી ધરાવતા ખેડૂત ખાતેદારોના અલગ અલગ ખાતાઓ છે - પ્રતાપ દુધાત.આવા ખેડૂતોને આવરી લઈને 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવ