મહેમદાવાદ: શ્રી સિદ્ધિવિદેવસ્થાન ખાતે ગજાનંદ મહારાજનીઆજે રવિવારે સાંજે સાયનકાલે ઉતારેલ મહદીપ આરતીનો ભક્તોને દર્શનનો લાભ
મહે. એશિયાના સૌથી મોટા શ્રી ગણેશાકાર શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે ગજાનંદ મહારાજને સુંદર શણગાર સાથે ઉતારાઈ મહાદીપ આરતી. ત્યારે સાંજે સાયનકાલે મોટી સંખિયામાં પધારેલ ભક્તજનોએ નિજ દેવસ્થાનમાં બિરાજમાન ગજાનંદ મહારાજના દર્શનનો તૅમજ દાદાની ઉતારેલ મહાદીપ આરતીના પણ દર્શનનો લાભ લઇ અનુભવી ધન્યતા.