*સશસ્ત્ર દળો અને સિવિલ સર્વિસિસ અધિકારીશ્રીઓ માટે દેશના પ્રથમ 'સંયુક્ત પ્રશિક્ષણ' કાર્યક્રમનો ભુજ ખાતેથી પ્રારંભ* ૦૦૦૦ *કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં કચ્છની ભૌગોલિક, સામાજિક આર્થિક સ્થિતિ વિશે દેશભરમાંથી આવેલા ૩૦થી વધુ અધિકારીશ્રોને અવગત કરાયા* ૦૦૦૦ *યુદ્ધ કે કુદરતી આપદાઓ જેવી પરિસ્થિતિમાં આર્મ્ડ ફોર્સિસ અને એડમિનિસ્ટ્રીશન વચ્ચે સુદઢ સંકલન સાધવાના હેતુથી યોજાશે પ્રશિક્ષણ કાર્યક્રમ* ૦૦૦૦ માહિતી બ્યુરો, ભુજ : યુદ્ધ