વડોદરા પૂર્વ: દીલ્હી-મુંબઇ ભારતમાલા હાઇવે પર ક્રેટા ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, કુલ રૂ.15,41,200નો મુદ્દામાલ જપ્ત
Vadodara East, Vadodara | Aug 26, 2025
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમ દ્વારા દિલ્હી મુંબઈ ભારત માલા હાઇવે પર થી વિદેશી દારૂ નો વિશાળ માત્રા માં એટલે...