પલસાણા: જોળવા ખાતે રહેતો 36 વર્ષીય વિજય ઘરેથી કામેં જોવા જાઉ છું કહીને ગયા પછી પરત નહીં આવતા પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
Palsana, Surat | Aug 5, 2025
ફરિયાદ આપનાર વિશ્વાસ ફકીરા પાટીલનો દીકરો ઘરેથી કામ જોવા જાઉ છું તેમ કહિ કયાક જતો રહ્યો હોવાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે...