આમોદ: ધારા સભ્ય D.K સ્વામી હંમેશ ખેડૂતોના પ્રશ્નોને પ્રથમ પ્રાથમિકતા આપતા રહ્યા છે. .
Amod, Bharuch | Oct 10, 2025 આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિસોર સ્વામી હંમેશા ખેડૂતોના હિતમાં કાર્યરત રહેતા નેતા તરીકે ઓળખાય છે. ખેડૂતોના પ્રશ્નો અને મુશ્કેલીઓને લઈ તેઓ તાત્કાલિક પ્રતિસાદ આપે છે અને રાજ્ય સરકાર સુધી તેમની અવાજ પહોચાડે છે.