રાજુલા: અસહ્ય ગરમી બાદ રાજુલા પંથકમાં મોસમનો ઉપહાર,ધીમીધારે વરસાદથી ગામડાઓમાં ખુશીનો માહોલ, ખેડૂતોમાં ઉત્સાહ
Rajula, Amreli | Aug 18, 2025
રાજુલા પંથકમાં ધીમીધારે વરસાદ નોંધાયો.રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. માંડરડી,...