વડગામ: વડગામ ભારતીય કિસાન સંગઠન દ્વારા લીલા દુષ્કાળની જાહેરાત કરીને યોગ્ય વળતર આપવાની સરકાર પાસે માંગ કરવામાં આવી
Vadgam, Banas Kantha | Aug 4, 2025
વડગામમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક ગામોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા જેમાં બાજરી અને મગફળી સહિતના પાકો પાણીમાં...