માતર: સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે માતર ખાતે 80 લાખના ખર્ચે નવનિર્મિત દૂધ મંડળીના નવા મકાનનું લોકાર્પણ કરાયુ
Matar, Kheda | Jul 20, 2025
માતર ખાતે રૂપિયા 80 લાખના ખર્ચે નિર્માણ પામેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ...