હિંમતનગર: નગરમાં ફરી વરસાદની ધબધબાટી, છાપરીયા વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘુસતા પાલિકાએ કરવાની કામગીરી લોકોએ જાતે કરી
Himatnagar, Sabar Kantha | Aug 31, 2025
હિંમતનગર શહેરમાં આજે બપોરે ત્રણ કલાકે ફરી વરસાદે ધબધબાટી બોલાવી હતી ધોધમાર વરસાદ થતાં છાપરીયા ચાર રસ્તા વિસ્તારમાં ભારે...