જસદણ: જસદણ તાલુકાના આટકોટ જુના બસ સ્ટેન્ડ પાછળ દુકાન પાસેથી બાઈક ની ઉઠાંતરી
Jasdan, Rajkot | Mar 25, 2025 જસદણ તાલુકાના આટકોટ જુના બસ સ્ટેશન પાછળ દુકાન પાસે રાખેલી બાઈકની ચોરીની ઘટના સામે આવી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી