Public App Logo
ખંભાળિયા: દ્વારકા જિલ્લામાં વધુ એક ડેમ ભરાયો. ખંભાળિયા નજીક આવેલા કંડોરણા ડેમ ભરાયો. ઉપરવાસમાં પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાયો - Khambhalia News