પાટડી પોલીસ મથકના ખારાઘોડા ગામે પાટડી પોલીસ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન બાતમીના આધારે ખારાઘોડા સ્ટેશનના ખારી વિસ્તારમાં ચાલતા જુગાર પર રેઇડ કરી હતી જેમાં પાંચ લોકોને પોલીસે જુગાર રમતા ઝડપ્યા હતા જેઓ પાસેથી પૈસા અને મુદ્દામાલ સહિત રૂ.3500 થી વધુની મત્તા ઝડપી હતી અને પાંચેય સામે પાટડી પોલીસ મથકે ગુન્હો દાખલ કર્યો હતો.