મોડાસા: જિલ્લા પોલીસ અધિક્ષકે માદક પદાર્થની હેરાફેરી પકડી પડનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને પ્રશંસાપત્રથી સન્માનિત કર્યા.
Modasa, Aravallis | Sep 9, 2025
અરવલ્લી જિલ્લા પોલીસવડાએ માલપુરના ગલીયાદાંતી ટોલનાકા પર વાહન ચેકીંગ દરમિયાન કારમાં માદક પદાર્થ ભરી જતા શખ્સની કારનો...