કલ્યાણપુર: મુળવેલ ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો; મંદિરમાંથી રૂ.12 લાખની ચોરી કરનાર તસ્કર રાજુલાથી ઝડપાયો.
Kalyanpur, Devbhoomi Dwarka | Aug 22, 2025
દ્વારકાના મૂળવેલ ગામે આવેલા મોમાઈ માતાજીના મંદિરમાં સેવા પૂજા અર્થે રાખેલા રાજસ્થાનના યુવાને ચોરીને અંજામ આપીને બાઇક...