પૂર્વ-કચ્છ પોલીસે સંગઠિત જિલ્લામાં નોંધાયેલા 5 ગુજસીટોક કેસના 17આરોપીઓમાંથી જે આરોપીઓ જામીન પર બહાર આવ્યા છે તેમને બોલાવીને પોલીસ અધિકારીઓ દ્વારા ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું છે.આ કાર્યવાહીમાં કિડાણાના ફિરોજ ઉર્ફે ગુગલી હુશેન મમણ, કાસમ અલી મથડા,ઇસ્માઇલ ઇબ્રાહીમ ચાવડા,ઉમર ઉર્ફે ભુરો કાસમ ચાવડા,કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડા, જુમા આમદ રોહા,રીયાબેન ઈશ્વરભાઈ ગૌસ્વામી અને આરતીબેન ઈશ્વરભાઈ ગૌસ્વામી સહિતના 8 આરોપીઓને બોલાવી ઇન્ટ્રોગેશનની કાર્યવાહી કરાઇ