સોનગઢ: સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે કોટવાળીયા ફળિયાના લોકો ધસમસતા નદીના પાણી માંથી અંતિમ યાત્રા લઈ જવા મજબૂર બન્યા.#Jansamasya
Songadh, Tapi | Sep 5, 2025
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતના પથરડા ગામના કોટવાળીયા ફળિયાના નિલેશ કોટવાળીયા નું શુક્રવારના રોજ...