પેટલાદ: પાળજ સુગર ફેક્ટરી પાસે વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | Oct 8, 2025 પેટલાદ તાલુકાના પાળજ નજીક સુગર ફેક્ટરી ખાતે પોલીસ દ્વારા પકડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓની ઉપસ્થિતિમાન કામગીરી કરવામાં આવી હતી. ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો ગોઠવવામાં આવ્યો હતો અને ત્યારબાદ નાશ કરવામાં આવ્યો હતો.