હિંમતનગર: નિકોડા ચાર રસ્તા પર પુર ઝડપે આવતી કારે મહિલા અને મોટરસાયકલને ટક્કર મારી, મહિલાને સારવાર અર્થે ખસેડાઈ
હિંમતનગર રણાસણ હાઇવે પર નિકોડા ચાર રસ્તા પાસે આજે સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં ઝડપી આવતીકાલે રોડની સાઈડમાં મોટરસાયકલ પાસે ઊભી રહેલી યુવતીને ટક્કર મારી હતી જેમાં યુવતી રોડ ઉપર પટકાતા યુવતી ને ગંભીર જવું થઈ હતી જેમાં યુવતી ની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો કાર ચાલકને ગાડી ચલાવતા જોકવાઈ ગયું હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યો હતો