મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની ટેક્સ સુવિધામાં વધારા માટે વેબસાઈટ તથા એપ્લિકેશન લોન્ચ કરાઈ...
Morvi, Morbi | Sep 20, 2025 મોરબી મહાપાલિકાએ નાગરિકોની સુવિધા માટે એક વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જેનાથી હવે નાગરિકો ઘર બેઠા ઘણી સેવાઓનો લાભ લઈ શકશે. આ નવી ડિજિટલ સેવાઓથી નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરી શકે છે, પોતાની મિલકતની માહિતી જોઈ શકે છે, અને ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકે છે.