બહુ ચર્ચિત બનેલ વ્યાજખોરોના આતંક મામલે એક નવો વળાંક આવ્યો છે. આ મામલે જેમના પર આરોપો લગાવાયા છે તેમના ભાઈએ આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે,આ વાત તદ્દન ખોટી છે. તેઓએ પોલીસ કમિશનર તેમજ ગૃહ મંત્રીશ્રીને પણ આ મામલે સઘન તપાસ કરવા રજૂઆત કરી હતી.